World NGO Day Celebration

નીતિન ચેરીટેબલ ટ્રસ્ટ તથા હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા World N.G.O દિવસ ના દિવસે આંગણવાડી કર્મયોગી બહેનોનું ટ્રોફી અને રોકડ પુરસ્કારથી સન્માન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે આ કર્મયોગી આંગણવાડી કાર્યકરો ગ્રાસરૂટ વર્કરો છે તેઓ શિશુઓના શિક્ષણ આરોગ્ય અને સંસ્કાર દાત્રી છે લાભાર્થીઓના બાળકો સાથેના આંગણવાડી કાર્યકરોના ગાઢ અને અવિરત સંપર્કને કારણે તેઓ શિશુઓના વિકાસમાં મૂળભૂત ભૂમિકા ભજવે છે.