School Kit Distribution

"સ્વર્ણિમ ભવિષ્ય નો મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ" 

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત તા. 23/6/2022ના રોજ ડૉ. નીતિન સુમંત શાહ (ચેરમેન, હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ) તથા દક્ષાબેન શાહ (ટ્રસ્ટી, હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ) દ્વારા પાલડી ખાતે વિકાસ ગૃહ સંચાલિત કન્યા શાળામાં માધ્યમિક વર્ગમાં અભ્યાસ કરતી 30 જેટલી બાળકીઓને સ્કુલ-બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.