JJCT- Diwali Bazar

હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના ચેરમેન ડૉ. નિતીન સુમંત શાહે મનોદિવ્યાંગ બાળકોના વિકાસ માટે મેન્ટલ હેલ્થ ક્લિનીક એન્ડ થેરાપી સેન્ટર તેમજ સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર જે.જે.સી.ટી. ખાતે શરૂ કરવામાં આવ્યા.

જ્યાં બાળકો ટ્રેનિંગ લઇને અવનવી વસ્તુઓ બનાવી તથા તેનું વેચાણ કરતા શીખે છે જેથી તેઓ પોતાના પરિવારને આર્થિક સહાય આપી શકે.