cultural program by the Society for the Welfare of the Mentally Retarded

સોસાયટી ફોર ધ વેલફેર ઓફ ધ મેન્ટલી રિટારડેડ ધ્વારા શહેર ની 30 જેટલી સ્પેશિયલ સ્કુલ નાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આગામી તા.2/3/24 ને શનિવારે ટાગોર હોલ પર સવારે 9થી સાંજે 6 સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ના ચેરમેન ડો.શ્રી નીતિન સુમંતભાઈ શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા