AE MERE WATAN KE LOGON

તા.૨૬/૦૧/૨૦૨૪ ના રોજ પ્રજાસત્તાક દિન પર્વ નિમિત્તે હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ના ચેરમેન ડૉ નીતિન સુમંતભાઈ શાહ દ્વારા પ્રસ્તુત " એ મેરે વતન કે લોગો " - ડૉ. મિતાલી નાગ & ટીમ દ્વારા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ માં દેશ ભક્તિ ના ગીતો ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમ ને વૃદ્ધો દ્વારા વધારે ઉમંગ અને ઉત્સાહ થી ઉજવ્યો હતો.